‘જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું’, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી ધમકી આપી
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ખોટી ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી, પાણી રોકવું પણ એક હુમલો છે. ખ્વાજા આસિફનું આ નિવેદન […]