વડોદરાના છાણી વિસ્તારમાં ઔદ્યાગિક પ્રદૂષણને લીધે લોકોના આરોગ્ય સામે જોખમ
રાતના સમયે ગેસ લિકેજ જેવી દૂર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન સ્થનિક લોકો આંખેમાં બળતરાની ફરિયાદો કરી રહ્યા છે જીપીસીબી દ્વારા કોઈ પગલા લેવાતા હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ વડોદરાઃ ઔદ્યાગિક નગરી ગણાતા વડોદરા શહેરમાં પ્રદૂષણ વધતું જાય છે. શહેરના છાણી વિસ્તારમાં કેમિકલ ઉદ્યોગો આવેલા છે. જેના લીધે સમીસાંજે અને રાતભર ગેસની દૂર્ગંધ, આખોની બળતરાની ફરિયાદો ઊઠી છે. […]


