1. Home
  2. Tag "International news"

રશિયા-યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ, રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો:યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી

યુક્રેન અને રશિયા વચ્ચે સતત વધતો તણાવ યુક્રેન પર રશિયા એક મહિનાની અંદર હુમલો કરી શકે અમેરિકન ગુપ્તચર એજન્સીઓની ચેતવણી નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તંગદિલી જોવા મળી રહી છે તેવો જ તણાવ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે બોર્ડરને લઇને જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ તણાવપૂર્ણ સ્થિતિ પર […]

કોરોના સામે વિશ્વની મહાસત્તા પણ લાચાર: USમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા

વિશ્વની મહાસત્તા પણ કોરોના સામે લાચાર યુએસમાં એક જ દિવસમાં 14 લાખથી વધુ દર્દીઓ નોંધાયા ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને ફ્રાંસમાં પણ કોરોનાનો કહેર નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફરીથી કહેર જોવા મળી રહ્યો છે. અમેરિકાથી લઇને યુરોપ સુધી, કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો થઇ રહ્યો છે. આગામી બે મહિનામાં યુરોપની અડધી વસ્તી કોરોનાથી સંક્રમિત થાય તેવા […]

શ્રીલંકામાં કમરતોડ મોંઘવારી, 1 કિલો મરચાંના 700 તો બટાકાના 200 રૂપિયા

શ્રીલંકામાં મોંઘવારી બેકાબૂ 1 કિલો મરચાંના 700 રૂપિયા 200 રૂપિયાના 1 કિલો બટાકા નવી દિલ્હી: ભારતનો પાડોશી દેશ શ્રીલંકા સતત દેવાના બોજ હેઠળ દબાઇ ગયો છે અને હવે તે દેવાળું ફૂંકવાના આરે છે. ખાદ્યપદાર્થોની કિંમત આસમાને છે. મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. શ્રીલંકાની એક સંસ્થાએ મોંઘવારીને લઇને કેટલાક આંકડા જાહેર કર્યા છે. તેમાં માહિતી […]

મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ: માણસના શરીરમાં ડુક્કરના હૃદયનું કરાયું પ્રત્યારોપણ, ડૉક્ટરોએ ઇતિહાસ રચ્યો

મેડિકલ સાયન્સનો ચમતકાર ભૂંડના હૃદયનું માનવમાં કરાયું પ્રત્યારોપણ ડૉક્ટરોએ રચ્યો ઇતિહાસ નવી દિલ્હી: કોઇ વ્યક્તિના અંગદાનથી કેટલાક અન્ય બીમાર કે જીવનના અંતિમ શ્વાસ લેતા લોકોને જીવનદાન મળતા હોવાના હજારો કિસ્સા આપણે રોજબરોજ સાંભળતા હોય છે પરંતુ અમેરિકામાં ડૉક્ટર્સે એક માણસમાં ભૂંડનું હૃદય સફળતાપૂર્વક કરીને તેના નવા વર્ષમાં નવા જીવનની અમૂલ્ય ભેટ આપી છે. આ મેડિકલ […]

આફ્રિકાના ઇથિયોપિયામાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, 56 લોકોનાં મોત

આફ્રિકાના ઇથિયોપિયામાં આકાશમાંથી વરસ્યું મોત રેફ્યુજી કેમ્પ પર થયો હુમલો આ હુમલામાં નાનકડા બાળકો સહિત 56 લોકોનાં મોત નવી દિલ્હી: આફ્રિકાના દેશ ઇથિયોપિયામાં સતત હિંસા જોવા મળી રહી છે. અહીંના તીગ્રે વિસ્તારમાં શરણાર્થી કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 56 લોકોના કરુણ મોત થયા હતા. આફ્રિકી દેશ ઇથિયોપિયાના તીગ્રે ક્ષેત્રમાં અડધી રાત્રે શરણાર્થીઓના રહેવાસ […]

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લેઆમ ચેતવણી, અમારા સૈનિકોનું લોહી વહ્યું છે એટલે કામ કોઇ રીતે નહીં રોકાય

પાકિસ્તાને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી સીમા પર કાંટાળા તાર લગાવવાનું કામ ચાલુ જ રહેશે તે કોઇપણ હિસાબે નહીં રોકાય નવી દિલ્હી: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીમા પર તણાવ સતત વધી રહ્યો છે. તાલિબાન અત્યારે અફઘાનની સીમા પર પાકિસ્તાની સેનાના કાંટાળા તાર ઉખાડી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાન સતત તાર લગાવી રહ્યું છે. આ વચ્ચે […]

પાકિસ્તાનની સત્તારૂઢ પાર્ટી જ મોટી ચોર, વિદેશથી આવેલા કરોડો રૂપિયાના ફંડની કરી ચોરી

પાકિસ્તાનમાં સત્તારૂઢ પાર્ટી જ ચોર વિદેશથી કરોડો રૂપિયાના ફંડની કરી ચોરી ચૂંટણી પંચથી આ માહિતી ગુપ્ત રાખી નવી દિલ્હી: દેવાના બોજ હેઠળ દબાયેલું પાકિસ્તાન હવે પૈસા મેળવવા માટે દરેક પ્રકારના શક્ય એવા કાવાદાવા કરી રહ્યું છે અને ફંડ પણ ચોરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી દ્વારા ફંડની ચોરીનો બનાવ સામે […]

વિશ્વની 5 મહાશક્તિઓએ પરમાણુ હથિયારોને લઇને જારી કર્યું આ મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: આજના સમયમાં જો યુદ્વ થાય તો સૌથી વધુ પરમાણુ હથિયારોથી જ વિનાશ થાય અને તેના ભયંકર દૂરોગામી પરિણામો આવી શકે છે ત્યારે યુરોપ અને એશિયા વચ્ચે ચાલી રહેલા સાંપ્રત તણાવ વચ્ચે P5 તરીકે ઓળખાતી પાંચ મહાશક્તિઓએ પોતાના પરમાણુ હથિયારોને લઇને સંયુક્તપણે મોટી જાહેરાત કરી છે. આ દેશોએ કહ્યું કે, તેમના પરમાણુ હથિયાર એકબીજાને […]

વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્, હવે આ ભારતીય ટેસ્લાના યુનિટમાં બન્યા હેડ

વિશ્વ ફલક પર કંપનીઓમાં ભારતીયોનો દબદબો યથાવત્ ટેલ્સાની ઓટોપાયલટ એન્જિનિયરિંગના હેડ તરીકે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામી ખુદ એલન મસ્કે ટ્વિટથી આપી જાણકારી નવી દિલ્હી: વિશ્વ ફલક પર મોટી કંપનીઓમાં ભારતીયોનો દબદબો હજુ પણ યથાવત્ છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ટેસ્લાના સ્થાપક અને સીઇઓ એલન મસ્કની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપનીના ઓટોપાયલટ ટીમ માટે ભારતીય મૂળના અશોક એલ્લૂસ્વામીને […]

આ દેશમાં હવે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ચોથો બૂસ્ટર ડોઝ મળશે

ઇઝરાયલના લોકોને હવે ચોથો ડોઝ અપાશે ચોથા બૂસ્ટર ડોઝને અપાઇ મંજૂરી નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિએન્ટના પણ ઝડપથી કેસો વધી રહ્યા છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોવિડની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code