ઈઝરાયલે ગાઝા પર હુમલા તેજ કર્યા :ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી
દિલ્હી: હમાસ અને ઇઝરાયેલ વચ્ચના યુદ્ધનો આજે 22 મો દિવસ છે. ત્યાં હવે ઇઝરાયેલે ગાઝા પર હુમલા તેજ કર્યા છે. આ સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે, જેના કારણે ગાઝાના લોકોનો હવે બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ઇઝરાયેલી સેનાના મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે ઇઝરાયેલની વાયુસેના અને જમીન દળોએ […]