ક્રિપ્ટોકરન્સીના નામે ઠગાઈના કેસમાં CBI ના દેશભરમાં દરોડા, 30 સ્થળ પર તપાસનો ધમધમાટ
                    10 જેટલા રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશમાં સાગમટે દરોડા સીબીઆઈના દરોડામાં મહત્વાના પુરાવા મળ્યાં સીબીઆઈની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની આશા નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી માઈનિંગ સ્કીમમાં રોકાણની લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી આચરવાના કેસમાં સીબીઆઈએ તપાસનો ધમધમાટ તેજ બનાવીને આજે સમગ્ર દેશમાં 30 સ્થળો ઉપર સાગમટે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન કેટલાક મહત્વાના પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

