ઈરાનમાં લોહિયાળ જંગ: દેખાવોમાં અત્યાર સુધી 2,500થી વધુના મોત
તહેરાન, 14 જાન્યુઆરી 2026: ઈરાનમાં 28 ડિસેમ્બરથી શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના તાજેતરના અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં 2,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ લોહિયાળ સંઘર્ષ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સરકારને લાલ આંખ કરી છે અને પ્રદર્શનકારીઓને ખુલ્લું […]


