પીએમ મોદી એ ઈરાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાત – , દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી
પીએમ મોદી ઈરાનના વિદેશમંત્રીને મળ્યા વર્ષો જૂના સંબંધો પર થઈ વાતચીત દિલ્હીઃ– દેશમાં જ્યા એક બાજૂ પૈગમ્બર વિવાદ સર્જાયો છે, પૈગમ્બર પર બીજેપીની નેતાએ કરેલી ટિપ્પણી બાદ અનેક ઈસ્લામિક દેશો ભારત પર નારાજગી દર્શાવી રહ્યા છએ આવી સ્થિતિમાં બીજી તરફ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે નવી દિલ્હીમાં ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાને મળ્યા હતા.અગાઉ […]