અમદાવાદના ઈસનપુર તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન, 925 ગેરકાયદે મકાનો હટાવાશે
20 JCB, બુલડોઝર, 500 AMCના કર્મચારીઓ અને શ્રમિકો દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું, 1000 ગરીબ પરિવારો બેઘર બન્યા, મકાન આપ્યા વિના માત્ર ફોર્મ ભરાવી મકાનો ખાલી કરાવાયા, અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ બાદ ઈસનપુર તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈસનપુર તળાવ વિસ્તારમાં 915 જેટલા ગેરકાયદે મકાનો […]


