અમદાવાદમાં કોરોનાના 7 કેસ, સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઊભો કરાયો
અમદાવાદઃ શહેરમાં કોરોનાના 7થી 8 જેટલાં કેસ નોંધાતા રોગચાળો વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડનો અલાયદો આઈસોલેશન વોર્ડ ઊભો કરી દેવાયો છે. આઈસોલેશન વોર્ડ બે ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટરથી સજ્જ છે, આ ઉપરાંત રાજકોટ સિવિલમાં પણ અલાયદો વોર્ડ ઊભો કરાયો કરાયો છે. લોકોને પણ કોરોના […]