ચીનને લાગશે વધુ એક ઝટકો, ભારત સરકારે હવે ISP લાઇસન્સમાં કર્યો ફેરફાર
ભારત સરકાર હવે ચીનને વધુ એક ઝટકો આપવા જઇ રહી છે ટેલીકોમ નેટવર્કને પણ ચીની કંપનીઓના દાયરાથી બહાર રાખવા સરકારની તૈયારી સરકારે સર્વિસ પ્રોવાઇડર્સ એટલે કે ISPની લાઇસન્સને લગતી શરતોમાં કર્યો ફેરફાર નવી દિલ્હી: ચીન સાથે સર્જાયેલા તણાવ બાદ સરકારે ચીનની ટિકટોક સહિતની કેટલીક એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તે ઉપરાંત ચીનની વસ્તુઓના બહિષ્કારને […]