1. Home
  2. Tag "Israel"

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 45000ને પાર પહોંચ્યો

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) અનુસાર, ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકની હત્યા થઈ રહી છે. યુનિસેફ અનુસાર, યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 14,500 બાળકોના મોત થયા છે, એમ યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું. દર કલાકે એક બાળકનું મોત થાય છે. ઈઝરાયેલ દક્ષિણ ઈઝરાયેલી સરહદે હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા માટે 7 ઓક્ટોબર, 2023ના રોજ […]

મજબુરીમાં ઉત્તરપ્રદેશના યુવાનો ઇઝરાયેલમાં રોજગારી મેળવવા મજબૂરઃ અખિલેશ યાદવ

લખનૌઃ યુવાનોને રોજગાર માટે ઈઝરાયેલ મોકલવા અંગેના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવેદનનો વિરોધ કરતા સમાજવાદી પાર્ટી (SP)ના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, રોજગાર ન મળવાને કારણે ભારતીય યુવાનોને યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલ જવાની ફરજ પડી રહી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે. યુવાનોને નોકરી અને રોજગાર નથી મળતો. પરિસ્થિતિ એવી […]

યમનમાં બળવાખોરોના ગઢ પર ઉઝરાયલનો ભીષણ હવાઈ હુમલો

ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં ઓછામાં ઓછા 24 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે ઈઝરાયેલના ફાઈટર પ્લેન્સે ઉત્તરી ગાઝાના બીત હનુન શહેરમાં એક ઘર પર હવાઈ હુમલો કર્યો હતો. ગાઝા સિવિલ ડિફેન્સના પ્રવક્તા મહમૂદ બસ્સલે સિન્હુઆને જણાવ્યું હતું કે, હુમલામાં બે મહિલાઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા અને કાટમાળ નીચે કેટલાય […]

ઈઝરાયેલે બે દિવસમાં સીરિયા પર 250 થી વધુ હવાઈ હુમલા કર્યા

સીરિયામાં ઈઝરાયેલનું હવાઈ અભિયાન ચાલુ છે. દરમિયાન બે દિવસમાં સીરિયા ઉપર 250થી વધારે હુમલા કર્યાનું જાણવા મળે છે. સીરિયન સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ઇઝરાયેલી એરફોર્સના વિમાનોએ સીરિયામાં ઓછામાં ઓછા ત્રણ મોટા લશ્કરી લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે. ડઝનબંધ હેલિકોપ્ટર અને ફાઈટર જેટ ઈઝરાયેલના હવાઈ હુમલા અભિયાનમાં સામેલ છે. ઈઝરાયલ દ્વારા આગામી દિવસોમાં હુમલાની સંખ્યામાં […]

દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ સ્થિત રાહત શિબિર પર ઈઝરાયલનો હવાઈ હુમલો

ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ખાન યુનિસ સ્થિત રાહત શિબિર પર હવાઈ હુમલો કર્યો. જેમાં 20 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. 4 ડિસેમ્બરે ઇઝરાયેલના યુદ્ધ વિમાનોએ મ્વાસી વિસ્તારમાં એક રાહત શિબિર પર મિસાઇલોથી હુમલો કર્યો હતો. ગાઝામાં પેલેસ્ટિનિયન સિવિલ ડિફેન્સે એક પ્રેસ સ્ટેટમેન્ટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની ટીમ ઈઝરાયેલના હુમલા બાદ તંબુઓમાં […]

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે કરેલા હુમલામાં કેટલાક બંધક માર્યા ગયાનો હમાસનો દાવો

ઈઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુના સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન હમાસે કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં 33 ઈઝરાયેલી બંધકો માર્યા ગયા છે, જ્યારે કેટલાક અન્ય બંધકો હજુ પણ ગૂમ છે. આ મૃત્યુ ઇઝરાયેલના સૈન્ય હુમલાને કારણે થયા હતા. હમાસે જાહેર કરેલા વીડિયોમાં ઈઝરાયેલના બંધકોને રાખવામાં આવેલા વિસ્તારો પર અગાઉના ઈઝરાયેલી હુમલાઓની તસવીરો […]

ઈઝરાયેલની વાયુસેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ,લોન્ચર્સ અને આતંકવાદી માળખા પર હુમલો કર્યો

ઈઝરાયેલની વાયુસેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના આતંકવાદીઓ, ડઝનેક લોન્ચર્સ અને આતંકવાદી માળખા પર હુમલો કર્યો છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે મંગળવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા X હેન્ડલ પર આ માહિતી આપી હતી. ઇઝરાયેલી વાયુસેનાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત, દક્ષિણ લેબનોનના બર્ગોઝ વિસ્તારમાં એક પ્રક્ષેપણને નિશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાંથી માઉન્ટ ડોવ તરફ બે અસ્ત્રો છોડવામાં આવ્યા […]

પર્યાવરણને થતા નુકસાન માટે ગ્લોબલ સાઉથ જવાબદાર નથી: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ ગ્લોબલ સાઉથ વૈશ્વિક પર્યાવરણીય નુકસાન માટે જવાબદાર નથી, પરંતુ તે વિકસિત દેશો દ્વારા થયું છે જેમણે ઓછા ખર્ચે ઉર્જાનો લાભ માણ્યો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઇ) પાર્ટનરશિપ સમિટ 2024ના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન આ વાત કહી હતી. આ સમિટમાં ઇટાલિયન રિપબ્લિક, ઇઝરાયલ, ભૂતાન, […]

ઇઝરાયેલ-હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરાર પર દેખરેખ સમિતિ ટૂંક સમયમાં કામ શરૂ કરશે

લેબનોનમાં ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ કરાર પર નજર રાખવા માટે પાંચ સભ્યોની સમિતિ આગામી 48 કલાકમાં કામ શરૂ કરશે. લેબનીઝ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે આ સમિતિનું નેતૃત્વ અમેરિકન જનરલ જેસ્પર જેફ્સ કરશે. જેઓ તાજેતરમાં લેબનોન પહોંચ્યા છે. જેમાં લેબનીઝ તરફથી બ્રિગેડિયર જનરલ એડગર લોન્ડેસનો સમાવેશ થશે. અન્ય સભ્યો ફ્રાન્સ, ઈઝરાયેલ અને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિઓ […]

સંયુક્ત આરબ અમીરાતમાં ગુમ થયેલા ઈઝરાયેલ-મોલ્ડોવિયન રબ્બીની હત્યા

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાત (યુએઇ)માં ગુમ થયેલા ઈઝરાયેલ-મોલ્ડોવિયન રબ્બી (ધાર્મિક નેતા)ની હત્યા કરવામાં આવી છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે. ઈઝરાયેલે આ ઘટનાને “જઘન્ય યહૂદી વિરોધી આતંકવાદી ઘટના” ગણાવી. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયથી જણાવાયું કે, ઈઝરાયેલ રબ્બીના મૃત્યુ માટે જવાબદાર લોકોને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરશે. દુબઈમાં દુકાનના માલિક અલ્ટ્રા-ઓર્થોડોક્સ રબ્બી ઝવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code