યમન ઉપર ઇઝરાયેલના હુમલામાં 6 લોકોના મૃત્યુ
યમન ઉપર ઇઝરાયેલે હુમલો કર્યો છે અને આ હુમલામાં 6 લોકોના મૃત્યુ થયા છે. આ હુમલામાં WHO ના ચીફ ટ્રેડોસ એડેહોનમ માંડ માંડ બચ્યા હતા. ઇઝરાયેલ ના ડિફેન્સ ફોર્સિસે યમનમાં હુતી વિદ્રોહી સ્થાનોને નિશાન બનાવ્યા હતા જેમાં સના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હેજાઝ અને રાસ કનેટિબ ખાતેના પાવર સ્ટેશન અને રાસ કનેટિબના બંદરોનો સમાવેશ થાય છે. ઇઝરાયલ […]