ઈસરોએ ગગનયાન મિશનની તૈયારીઓ પૂર્ણ કરી, TV-D1 આવતીકાલે પ્રથમ પરીક્ષણ માટે ઉડાન ભરશે
નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ, TV-D1 તેના પ્રથમ પરીક્ષણ માટે આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે ઉડાન ભરશે. સવારે આઠ વાગ્યે શ્રીહરિકોટાથી રવાના થશે. આ સાથે જ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાનને પાંખો મળશે. પ્રોગ્રામ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ […]


