દસ વર્ષમાં ઈસરોના મિશનની સંખ્યામાં નોંધપાત્ર વધારોઃ વી. નારાયણ
નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું કે, 2015 થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે. તેમણે કહ્યું કે એક્સિયમ ફોર મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અને સલામત રીતે પરત ફરનારા પહેલા ભારતીય […]