ગણેશ જાડેજાના પકડાર બાદ પાટિદાર આગેવાનો ગોંડલ આવતા મામાલો ગરમાયો
અલ્પેશ કથિરિયા સહિત પાટિદાર આગેવાનો પડકાર ઝીલીને ગોંડલ આવ્યા અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો કરાયો જયરાજસિંહ જાડેજાએ કહ્યુ, ચૂંટણીમાં વરરાજા બનીને આવજો જવાબ આપીશું રાજકોટઃ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનું સારૂએવું વર્ચસ્વ છે. જાડેજા પરિવાર અને પાટિદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ચાલી રહ્યું છે. ત્યારે એક સભામાં જયરાજસિંહના પૂત્ર ગણેશ જાડેજાએ પાટિદાર આગેવાન અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના […]