કર્ણાટકના પૂર્વ સીએમ જગદિશ શેટ્ટાર બીજેપી છોડીને કોંગ્રેસના થયા સામેલ
કર્ણાટકના પૂર્વ સીએમ જગદિશ શેટ્ટારે બીજેપીનો સાથ છોડ્યો પૂર્વ સીએમ કોંગ્રેસના થયા સામેલ દિલ્હીઃ- તાજેતરમાં કર્ણાટકના પૂર્વ સીએમ ટિકિટ ન મળવાના કારણે બીજેપી પાર્ટીથી નારાજ થયા અને તેમણે બીજેપીનો સાથ છોડી દીધો હતો ત્યારે આજરોજ સમાચાર મળી રહ્યા છે કે પૂર્વ સીએમ જગદિશ શેટ્ટારે કોંગ્રેસનો હાથ ઝાલ્યો છે.જગદીશ શેટ્ટાર રવિવારે રાત્રે કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા. […]