1. Home
  2. Tag "Jagannathji’s rathyatra"

અમદાવાદ બન્યું જગ્નાથમય, જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળી હતી. સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનના ત્રણેય રથ અને મંદિરના મહંતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ભક્તોને જાંબુ, કાકડી અને ફણગાવેલા મગ સહિતના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર […]

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમઃ પોલીસે યાત્રાના રૂટ્સનું નિરિક્ષણ કર્યું

અમદાવાદઃ રાજ્યમાં ગયા વર્ષે કોરોનાને કારણે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજી શકાઈ ન હતી. પણ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા અષાઢી બીજે રથયાત્રા નિકળશે એવું ભાવિકોનું માનવુ છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી જમાલપુર જગદીશ મંદિરનાં બંધ દ્વાર પણ શુક્રવારથી ખૂલી જતા ભગવાન જગન્નાથના દર્શન માટેનો દોર તો શરૂ થશે જ, પરંતુ જગદીશ મંદિરેથી દર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code