ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલની હાઈકમાન્ડે કરી પસંદગી
આજે શુક્રવારે વિજયમૂહુર્તમાં પ્રદેશ પ્રમુખ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યુ, એક માત્ર ઉમેદવાર હોવાથી પંચાલ બિન હરિફ ચૂંટાશે, ભાજપે પાટીદાર મુખ્યમંત્રી અને OBCને પ્રમુખપદની ફોર્મ્યુલા અપનાવી ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ પંચાલ પર પસંદગીનો કળશ ઢોળાયો છે. આજે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે જગદિશ પંચાલે પ્રદેશ નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. ઉમેદવારી ફોર્મ ભરવાનો […]