વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ
ફિલ્મ જલસાનું ટ્રેલર થયું રિલીઝ ફિલ્મમાં વિદ્યા પત્રકારના રોલમાં સત્ય સાથે રહસ્ય પણ આવશે બહાર મુંબઈ:વિદ્યા બાલન અને શેફાલી શાહની ફિલ્મ જલસાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ ફિલ્મમાં વિદ્યા પત્રકારનો રોલ કરી રહી છે અને શેફાલી શાહ એક માતાનો રોલ કરી રહી છે જે એક રહસ્ય છૂપાવી રહી છે. ટ્રેલરની શરૂઆત થાય છે એક […]