જાંબુડિયા–પાનેલી ખાતે ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક બનાવાશે
એક વિશિષ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઔદ્યોગિક વિકાસનું નવું કેન્દ્ર, VGRC રાજકોટ ખાતે એડવાન્સ્ડ સિરામિક્સમાં વ્યૂહાત્મક રોકાણની તકો ગાંધીનગર, 31 ડિસેમ્બર 2025: Integrated Ceramic Park to be built at Jambudiya-Paneli જાંબુડિયા-પાનેલી ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા આગામી સમયમાં ઇન્ટિગ્રેટેડ સિરામિક પાર્ક વિકસિત કરવામાં આવશે, જેને રાજ્યના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ તરીકે જોવામાં આવે છે. આ મહત્વપૂર્ણ પહેલ […]


