જમ્મુ કાશ્મીર આતંકીઓનું કાવતરુ નિષ્ફળ – અરનિયા ક્ષેત્રમાં ડ્રોન દેખાતા BSF ના જવાનોએ કર્યું ફાયરિંગ
જમ્મુ કાશ્મીરના અરનિયામાં દેખાડયું ડ્રોન બીએસએફના જવાનોએ કર્યું ફાયરિંગ આતંકીઓના નાપાકત કઈરાદોએ બન્યા નિષ્ફળ શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ દ્રારા શાંતિ ભંગ કરવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે ફરી અરનિયા ક્ષેત્રેમાં સીમા પાર એક ડ્રોન જોવૈ મળ્યું હતું જો કે બીએસએફના જવાનોએ સતત ફાયરિંગ કર્યું હતું પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજ રોજ ગુરુવારે જમ્મુ-કાશ્મીરના […]


