મધ્યપ્રદેશ: રાજગઢમાં જાનૈયા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટતાં 13 લોકોના મોત
ભોપાલઃ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રાત્રે લગ્નના જાનૈયાઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 13 લોકોના મોત થયા. રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતે આ વાતની પુષ્ટિ કરી છે. આ અકસ્માતમાં 40 લોકો ઘાયલ થયા હતા, જેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ લોકોને ભોપાલની હમીદિયા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ટ્રેક્ટર-ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા તમામ […]