લગ્ન પ્રસંગમાં રોટલી પીરસવાના મુદ્દે જાનૈયા અને માંડવિયા બાખડી પડ્યાં
અમરેલી, 27 જાન્યુઆરી 2026: જિલ્લાના ધારી તાલુકાના ખીસરી ગામે યોજાયેલા એક લગ્નના જમણવારમાં રોટલી ધટતા અને રોટલી વધુ આપવા બાબતે જાનૈયા અને માંડવિયા વચ્ચે ભારે મારામારી થઈ હતી. અને ફોરવ્હીલ પણ બહાર પાર્ક કરેલા બાઈક સહિત વાહનો પર ચડાવાની ઘટના બની હતી. આ ઘટનામાં બંને પક્ષનાં અનેક લોકો ઘવાતા આ અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા […]


