ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગજીની આજે જન્મજંયતિ
અમદાવાદઃ હિન્દુ ધર્મના મહાગ્રંથ ગીતાજીના જ્ઞાનને સરળતાથી સમજાવીને સામાન્ય લોકો સુધી પહોંચાડનારા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીની આજે જન્મજંયતિ છે અને સ્વાધ્યાય પરિવાર દ્વારા આજના આ પવિત્ર દિવસને મનુષ્ય ગૌરવ દિન અથવા માનવ ગરિમા દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં હતા. મનુષ્ય ગૌરવ દિન પ્રસંગ્રે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું […]


