અમદાવાદમાં 9મી જાન્યુઆરીએ વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ, 500 કંપનીઓ ભાગ લેશે
અમદાવાદઃ રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા માટે સરકારી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વાઈબ્રન્ટ પહેલા જ મીની સમિટ યોજીને સરકાર દ્વારા એમઓયુ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી 9મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ અપ સમિટ યોજવામાં આવશે. જેમાં ગુજરાતના 10થી વધુ વિશિષ્ટ સ્ટાર્ટ […]