એક્ટર શાહરુખ ખાનની ચર્ચિત ફિલ્મ જવાનમાં હવે સાઉથ સુપર સ્ટાર અલ્લુ અર્જૂનની એન્ટ્રી
જવાન ફઇલ્મમાં સાઉથના સ્ટારની એન્ટ્રી હવે નયનતારા બાદ અલ્લુ અર્જૂન પણ ફિલ્મમાં કરશે કામ મુંબઈઃ- બોલિવૂડના કિંગખાનની ફિલ્મ પઠાણે સિનેમાઘરોમાં ઘૂમ મચાવ્યા બાદ હવે દર્શકો અપકિમંગ ફિલ્મ જવાનની રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મને લઈને લોકો આતુર બન્યા છે ત્યારે આ ફિલ્મમાં હવે સાઉથના સુપર સ્ટારની એન્ટ્રી થઈ છે. શાહરૂખ ખાન આગામી રિલીઝ-જવાન-જૂન 2023 માં […]