JEE એડવાન્સના પરિણામમાં ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ
અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ટોપર બન્યો દેશભરમાંથી 82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી દેશની 23 IITમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અમદાવાદઃ JEE એડવાન્સ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવતા ટોપ 100માં ગુજરાતના 7 વિદ્યાર્થીઓનો સમાવેશ થયા છે. દેશમાં પ્રતિષ્ઠિત ગણાતી 23 આઈઆઈટી અને એનઆટીમાં વિદ્યાર્થીઓને મેરીટને આધારે પ્રવેશ મળશે. JEE […]