કોરોનાકાળમાં નીટની પરિક્ષા મોકુફ રાખવા સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગનું ભારતના વિદ્યાર્થીઓને સમર્થન
                    ગ્રેટા થનબર્ગનું જેઇઇ, નીટ મોકૂફ રાખવા માટે વિદ્યાર્થીઓ સમર્થન વિદ્યાર્થીઓને પરીક્ષા માટે મજબૂર કન કરવા જોઈએ સ્વીડનની કલાયમેન્ટ ચેન્જ કાર્યકર્તા છે ગ્રેટા થનબર્ગ સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ દેશમાં અનેક પરિક્ષા બાબતે વિચારણા કરી રહ્યા છે, દેશના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જેઈઈ અને નેટ જેવી મહત્વની પરિક્ષાને ન લેવા માટે માંગણી કરી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

