સાબરકાંઠાઃ વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપકારની છત ઉપર બેસીને મુસાફરી કરવા બન્યાં મજબુર, વીડિયો વાયરલ
અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલી જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી ટ્રાફિક પોલીસ અને એસટી નિગમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. પ્રાપ્ત […]