ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઇનનો 8 વર્ષ 1.20 લાખ કરતા વઘુ વ્યક્તિઓએ લાભ લીધો
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ જીવન આસ્થા હેલ્પલાઇનને 8 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આત્મહત્યા નિવારણની જાગૃત્તિ અર્થે માર્ચ પાસ્ટ અને મેન્ટલહેલ્થ સારી રાખવા અંગેના પરિસંવાદનું ઉમા આર્ટસ કોલેજ, કડી સર્વ વિશ્વ વિઘાલય સંકુલ, સેકટર- 23 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના […]