કોરોનાનો કહેરઃ- ઝારખંડમાં 3 જૂન સુધી લોકડાઉન લંબાવાયું
ઝારખંડમાં 3 જૂની સુધી લંબાવાયું લોકડાઉન ચક્રવાતને લઈને ઝારખંડ સરકાર એલર્ટ વિતેલા દિવસે સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લીધો નિર્ણય દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી તરંગે હાહાકાર મચાવ્યો છે, જેને લઈને કેટલાક રાજ્યામાં લોકડાઇન લગાવાયું છે તો કેટચલાક રાજ્યોમાં આશિંક પ્રતબિંધો લાગૂ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રોરોનાર્ના સંકટને જોતા ઝારખંડમાં લોકડાઉનની સમયમર્યાદા 3 જૂન સુધી લંબાવી […]