1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડઃ 40 વર્ષથી વોન્ટેડ નક્સલવાદી અને તેની પત્નીની પોલીસે કરી ધરપકડ

દિલ્હીઃ ભારતમાં નક્સલવાદીઓને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન આરંભ્યું છે. દરમિયાન પ્રતિબંધિત નક્સલી સંગઠન ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના ટોચના નક્સલવાદી પ્રશાંત બોસ ઉર્ફે કિશન દા ઉર્ફે મનિષ બૂઢા અને તેની પત્ની શીલા મરાંડીને ઝારખંડ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે. નક્સલવાદી પ્રશાંત બોસ છેલ્લા 40 વર્ષથી વોન્ટેડ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

ઝારખંડમાં કોલસાની એક ખાણમાં બ્લાસ્ટીંગનું કામ પુરુષો નહીં મહિલાઓ સંભાળે છે

દિલ્હીઃ માઈનીંગ એક એવુ કામ છે જ્યાં મહિલા કર્મચારીઓની સંખ્યા ખુબ ઓછી હોય છે. સામાન્ય રીતે ખનનની કામગીરીમાં પુરુષનું પ્રભુત્વ છે. જો કે, હવે દરેક વ્યવસાયમાં મહિલાઓ આગળ વધી રહી છે. એક ખાણ એવી છે જ્યાં બ્લાસ્ટિંગ જેવા સંવેદનશીલ જેવી કામગીરીની જવાબદારીઓ મહિલા સંભાળી રહી છે. બ્લાસ્ટીકની ટીમ પુરી મહિલાઓની છે. આ મહત્વપૂર્ણ ફેરફાર છે. […]

ઝારખંડ સરકારનો આદેશઃ કોરોનાના વધતા વ્યાપને અટકાવવા અન્ય રાજ્યથી આવતા લોકોની થશે કોરોનાની તપાસ

કોરોનાને અટકાવવાવ ઝારખંડ સરકારનો મહત્વનો નિર્ણય અન્ય રાજ્યથી આવતા લોકોનો થશે કોરોના ટેસ્ટ   રાંચીઃ સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તો ઘીમી પડી ચૂકી છએ પરંતુ કેટલાક રાજ્યમાં હાલ પણ કોરોનાના કેસ વધી રહ્યા છએ, આ સાથે જ કોરોનાના વધતા દર્દીને જોતા ઝારખંડ સરકાર સતર્ક બની છે.કોરોનાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં […]

ઝારખંડના CM ની જાહેરાતઃ મહિલા હોકી ટીમની રાજ્યની બન્ને ખેલાડીઓને 50-50 લાખ રુપિયાનું આપશે ઈનામ

ઝારખંડના સીએમની જાહેરાત  સલમા અને નીકી બન્ને ખેલાડીને 50 50 લાખનું ઈનામ આપશે રાંચી – ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ ઝારખંડની બે ખેલાડીઓ,જેમાં એક સિમડેગાની સલિમા ટેટે અને બીજી મહિલા ખેલાડી  નિક્કી પ્રધાનને 50-50 લાખ રૂપિયા ઈનામ પેઠે આપવાની જાહેરાત કરી છે. હેમંત સોરેને શુક્રવારે કહ્યું હતું કે રાજ્યની હોકી ખેલાડીઓ […]

OMG: ભારતની આ નદીની રેતીમાંથી મળે છે સોનું, લોકો સવાર પડતા જ સોનું શોધવા લાગે છે

વાંચો એક એવી નદી વિશે જ્યાંથી નીકળે છે સોનું સ્થાનિક લોકો સવારે ઉઠીને આ નદીની રેતી ખોદીને સોનું શોધે છે ભારતના ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામે આ નદી પ્રચલિત છે અમદાવાદ: આજે અમે તમને એક એવી નદી વિશે વાત કરીશું કે જેના વિશે સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતમાં […]

ઝારખંડમાં કોરોનાની સ્થિતિને જોતા આજથી 29 એપ્રિલ સુધી  ‘સ્વાસ્થ્ય સુરક્ષા સપ્તાહ’ તરીકે લોકડાઉન લાગૂ કરાયું

ઝારખંડમાં આજથી 29 એપ્રિલ સુધીનું લોકડાઉન લાગૂ સ્વાસ્થ્ય સુરક્ષા સ્પાતહના નામથી લોકડાઉન અમલી બન્યું દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યની સરકાર લોકડાઉન લાગૂ કરીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નમાં જોતરાઈ છે, હવે ઝારખંડ રાજ્યની સરકારે પણ કોરોનાના વધતા કેસોને જોતા કોરોના સંક્રમણને અટકાવવા માટે 22 એપ્રિલ થી લઈને 29 એપ્રિલ […]

રોડ સેફ્ટી માટે નવતર પહેલ: ઝારખંડમાં લગ્નનું કાર્ડ દર્શાવનારી દુલ્હનોને મળે છે ફ્રી હેલ્મેટ

ઝારખંડના જમશેદપુરમાં રોડ સેફ્ટીને લઇને ટ્રાફિક પોલીસની અનોખી પહેલ અહીંયા લગ્નનું કાર્ડ દર્શાવનારી દુલ્હનોને નિ:શુલ્ક હેલ્મેટ અપાય છે જમશેદપુરની ટ્રાફિક પોલીસ સડક દુર્ઘટનાઓને અંકુશમાં લેવા અનેક અભિયાનો ચલાવે છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં દર વર્ષે અનેક માર્ગ અકસ્માત થાય છે ત્યારે રોડ સેફ્ટીનું મહત્વ ખૂબ જ છે ત્યારે રોડ સેફ્ટી અનુસંધાને ઝારખંડના જમશેદપુરમાં રાજ્યની […]

ઝારખંડમાં સરકારી જોબ કરવા માટે તમારે છોડવું પડશે ઘુમ્રપાન – 1 એપ્રિલથી આ નિયમ અમલમાં મૂકાશે

 ઝારખંડ રાજ્ય સરકારનો નવો નિયમ સરકારી નોકરી કરવી હોય તો સીગારેટ પીવાનું છોડવું પડશે ઉમેદવારોએ લેખિતમાં આપવું પડશે કે તેઓ ઘુમ્રપાન નહી કરે દિલ્હીઃ– સરકારી નોકરી કરવી હોય તો સીગારેટ પીવાનું હવે તમારે છોડી દેવું પડશે, જી હા આ નિયમ ઝારખંડ સરકાર અમલમાં લાવી રહી છે,આવનારા વર્ષની 1લી એપ્રિલથી  નિયમ સરકારી નોકરી કરવા માંગતા લોકો […]

અંધશ્રદ્ધાને કારણે અપરાધ: ઝારખંડમાં 50 વર્ષની મહિલાને નગ્ન કરી જાહેરમાં માર મારી કરાવાઈ પરેડ

50 વર્ષીય એક મહિલા પર જાદૂટોના કરવાનો આરોપ લગાવતા ઝારખંડના દુમકા જિલ્લાના મહેશ લિટ્ટી ગામના લોકોએ તેને નગ્ન કરી અને રવિવારે સાંજે જાહેરમાં તેને માર માર્યો હતો. પોલીસે આ મામલામાં સાત લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. નગ્ન કરીને માર માર્યા બાદ આ પચાસ વર્ષીય મહિલાની મહેશ લિટ્ટી ગામમાં નગ્ન પરેડ કરવાની અમાનવીય ઘટના બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code