એસએસ રાજામૌલીની આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનની એન્ટ્રી, વિલનના રોલમાં જોવા મળશે.
                    બડે મિયાં છોટે મિયાં પછી, મલયાલમ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન ફરી એકવાર વિલનની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. જોકે, આ વખતે તેનો સામનો મહેશ બાબુ સાથે થશે જેને ફિલ્મમાં લીડ રોલ માટે સાઈન કરવામાં આવ્યો છે. હાલમાં આ ફિલ્મનું નામ SSMB 29 રાખવામાં આવ્યું છે અને તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી દ્વારા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

