રબારી સમાજના ઉત્થાન માટે રિવોઈ ગૃપના અમૃતભાઈ આલએ દીકરીના લગ્ન પ્રસંગે સંસ્થાને લાખો રૂપિયાનું દાન કર્યું
અમદાવાદઃ સમગ્ર દેશમાં શિક્ષણનું સ્તર વધે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એટલું જ સામાજીક કાર્યકરો પણ નિરક્ષરતા દૂર થાય તેવી કામગીરી કરી રહ્યાં છે. અનેક દાતાઓ પણ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ખુલ્લા હાથે દાન કરે છે. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર અમૃતભાઈ આલ […]