સુરતમાં શિયાળાના પ્રારંભ સાથે જ જુવારના પોંકની સિઝન શરૂ
સુરતઃ શહેરમાં શિયાળોના પ્રારંભ સાથે જુવારનો પોંક વેચવાનું શરૂ થઇ ચુકયું છે. શહેરમાં કરજણથી પોંક લાવીને વેચવામાં આવે છે. એટલે પહેલો પોંક સુરતનો નહીં પરતું કરજણથી આવ્યો છે. શિયાળામાં સુરતીવાસીઓ પોંકની મજા માણતા હોય છે. છેલ્લાં ઘણાં વર્ષોથી દિવાળી બાદ લાભ પાંચમથી પોંકનું વેચાણ શરૂ કરવામાં આવે છે. સુરતનો પોંક વખણાય છે. અને સુરતીઓ પોંક […]