જુનાગઢમાં ખાનગી લેબમાં આગ લાગતા તેનો ધૂમાડો પાસે આવેલી હોસ્પિટલના દર્દીઓ સુધી પહોંચ્યોં – 10 દર્દીઓને બચાવાયા
જૂનાગઢની ખાનગી લેબમાં આગની ઘટના બાજૂમાં હોસ્પિટલના દર્દીઓ સુધી ઘૂમાડો પહોચ્યો અમદાવાદઃ- આજરોજ સોમવારે વહેલી સવારે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં એક ખાનગી લેબોરેટરીમાં આગ લાગવાની ઘટના બની હતી, આ લેબ ની ઉપર જ આવેલી હોસ્પિટલમાં આ આગનો ઘૂમાડો પહોચ્યા હતો, જેને લઈને આગના ઘૂમાડાની અસર હોસ્પિટલના દર્દીઓ પર પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘SRL ડાયગ્નોસ્ટિક્સ લેબોરેટરીમાં […]