જુનાગઢના પ્રાણી સંગ્રહાલયમાંથી રીંછ બહાર નીકળીને નજીકની સોસાયટીમાં ઘૂંસી ગયુ
રીંછને જોઈને સોસાયટીના રહિશોમાં નાસભાગ મચી ગઈ પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ દોડી આવી રીંછનું રેસ્ક્યુ કરાયું ઝૂમાં પાંજરૂ ખૂલ્લુ હોવાથી રીંછ વક્ષ પર ચડીને બહાર નીકળ્યું હતુ જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ)માં એક રિંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલી કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. રીંછને જોતા જ કોલોનીના રહીશોમાં ભાગદોડ […]