વિસાવદર અને કડી વિધાનસભાની પેટાચૂંટણી 19મી જુને યોજાશે
બન્ને બેઠકોની મતગણતરી 23મી જુને હાથ ધરાશે કડી અને વિસાવદરની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે વિસાવદરની બેઠક પર પાટિદાર મતદારો સૌથી વધુ અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આગામી 19મી જુનના રોજ યોજાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બંને બેઠક માટે 19 જૂન, 2025ના […]