માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર સૌથી નાની વયની ભારતીય બની કાર્તિકેયન
સૌથી નાની વયની ભારતીય કાર્તિકેયનની સિદ્ધી માઉન્ટ ડેનાલી પર્વતને સર કરનાર નાની વયની ભારતીય બની દિલ્હીઃ- ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા પર્વત શિખર માઉન્ટ ડેનાલી વિશઅવભરમાં જાણતો પર્વત છે. ત્યારે હવે આ પર્વતને સર કરનાર સૌથી યુવા ભારતીય કામ્યા કાર્તિકેયન બની છે. સોમવારે રક્ષા મંત્રાલયના એક નિવેદનમાં આ અંગેની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે […]