મહેસાણામાં કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન
અમદાવાદઃ મહેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું અવસાન થયુ છે. કરશનભાઈ સોલંકી કેટલાક સમયથી બીમાર હતા. તેમના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં તેમને સમર્થકોએ અંતિમ દર્શન કર્યાં હતા. રાજકીય આગેવાનોએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી. જાણીતા ન્યૂઝ પોટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)ના પરિવારે પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. MLA કરશનભાઈ સોલંકી લાંબા સમયથી બીમાર હતા. 2017 અને […]