સુરતના કડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30.000ની લાંચ લેતા પકડાયો
સુરત, 2 જાન્યુઆરી 2026: Police head constable caught taking bribe of Rs 30,000 in Kadodara જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલને એસીબીએ રૂપિયા 30 હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો. હેડ કોન્સ્ટેબલ શીતલ નટવરભાઈ પ્રજાપતિએ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી પાસેથી રૂપિયા 30 હજારની લાંચ માગી હતી, ફરિયાદી લાંચ આપવા […]


