સુરતઃ કડોદરા વિસ્તારમાં વહેલી સવારે GIDCની એક પેકેજિંગ કંપનીમાં આગની ઘટના, બે કામદારોના મોત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત
કડોદરા જીઆઈડીસીમાં પેકિજિંગ કંપનીમાં ભયાનક આગ એક કર્મચારીનું જીવ બચાવવા જતા ઉપરથી કુદકો મારતા મોત 15થી વધુ લોકો ઘાયલ થખયા હોવાના સમાચારટ કેટલાક લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા આ બિલ્ડિંગ 5 માળની હતી જ્યા આગની ઘટના બની હતી સુરતઃ- તાજેતરમાં ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ અવારનવાર બનેલી જોઈ શકાય છે, હાલ થોડા દિવસ અગાઉ જ […]


