ચાચી 420 ના પાત્રથી જાણીતા બનેલા અભિનેતા કમલ હાસન નો આજે જન્મ દિવસ
                    મુંબઈઃ- કમલ હાસન નામ સાંભળતા જ આપણાને ચાચી 420 ફિલ્મ યાદ આવી જ જાઇ છે, એક સ્ત્રીના પાત્ર ભજવીને અભિનેતા કમલ હસને બોલિવૂજમાં એક આગવી ઓળખ બનાવી હતી, આજરોજ 7 નવેન્બરના દિવસે અભિનેતા કમલ હસન પોતાનો 69 મો જન્મ દિવસ મવાની રહ્યા છે,તેઓ સાઉથ ફિલ્મના મશહૂર કલાકાર કરીતે જાણીતા છએ જેમણ બોલિવૂડમાં પણ ઘણી સૂપર […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

