વડોદરાના કમાટીબાગ ઝૂમાં વરૂ, ઝરખ, શિયાળ અને રિંછ લવાયા
જંગલી કૂતરાની જોડી પણ ઝૂમાં બની મહેમાન થોડા દિવસમાં હાથી પણ લાવવામાં આવશે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નવા પ્રાણીઓને લાવાયા વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત કમાટીબાગમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં શ્વાન કુળની ચાર પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગની એક એક જોડી તેમજ રીંછને એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓનો ક્વોરેન્ટાઈન પિરિયડ પુરો […]