કંધાર પ્લેન હાઇજેક કેસમાં છોડી મુકવામાં આવેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો
દિલ્હી: કંધાર પ્લેન હાઇજેક કેસમાં સંડોવાયેલા મુશ્તાક અહેમદ ઝરગરને ગૃહ મંત્રાલય દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો. મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. જાણકારી અનુસાર આ અપહરણ બાદ આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. આ અપહરણ કેસને લઈને ઘણો હોબાળો થયો હતો, પરંતુ સરકારે આતંકવાદીઓને છોડવા પડ્યા હતા, […]