કંડલા એસઈઝેડ સેકટર-2માં આવેલી કાપડની બે ફેકટરીમાં લાગી ભીષણ આગ
પ્રથમ ફેકટરીમાં લાગેલી આગ બીજી ફેકટરીને ચપેટમાં લીધી ફાયર ફાયટરોએ પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી આગથી કોઈ જાનહીની નહીં પણ લાખોનું નુકસાન ગાંધીધામઃ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં સેકટર-2માં આવેલી એક કાપડની ફેકટરીમાં આગ લાગી હતી, અને જોતજોતામાં આગ પ્રસરીને બાજુમાં આવેલી કાપડની ફેકટરીને પણ લપેટમાં લીધી હતી. આગની જાણ થતાં કંડલા અને […]