બનાસકાંઠાના કાણોદરમાં ખાનગી ડેરી અને ફુડ પ્રોડક્ટસ પર દરોડા, 8200 કિલો ઘી જપ્ત કરાયું
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે ફુડ વિભાગના અધિકારીઓએ એક ખાનગી ડેરી અને એક ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડો પાડીને બંને પેઢીમાંથી 53 લાખની કિંમતનો કુલ 8200 કિ.ગ્રા જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના કાણોદરા ખાતેની […]