કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા યુપી અને ઉત્તરાખંડ બાદ હવે દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર લગાવાયો પ્રતિબંધ
કોરોનાને લઈને દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ આ પહેલા યુપી અને ઉત્તરાખંડે કાવડ યાત્રા રદ કરી દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે, કેટલીક સ્થળે કોરોનાના નિયમોનું પાલન ન થતા ત્રીજી લહેર ત્રણ અઠવાડિયામાં આવવાની ચેતવણી પર ઉચ્ચારવામાં આવી છે ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા ઉત્તરપ્રદેશની સરકાર તથા ઉત્તરાખંડ સરકારે […]