PFI પર દરોડાના પાડવાના મામલે કેરળ બંધ અનેક શહેરોમાં વિરોધ અને તોડફોડની ઘટના
                    PFI પર દરોડા પાડવાનો કેરળમાં વિરોધ આ મામલે આજે  કેરલ બંધ  તિરુવનન્થમપુરણ – વિતેલા દિવસને ગુરુવારના રોજ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાએ અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા ત્યારે હવે આજરોજ દેશવ્યાપી દરોડા અને ધરપકડના વિરોધમાં સંગઠને આજે કેરળ બંધનું આહ્વાન કર્યું છે. બંધ દરમિયાન, રાજ્યના ઘણા શહેરોમાં તોડફોડ અને હંગામો થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

