REGIONALગુજરાતી

દુ:ખદ: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન, CM રૂપાણી સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન શ્વાસ લેવામાં તકલીફ થતા સ્ટર્લિંગ હૉસ્પિટલમાં કરાયા હતા દાખલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા…